ગુજરાતમાં ૧૧૭ વીઘામાં રામાયણની થીમ પર બન્યું પહેલું “રામ વન”, ઘર બેઠા જ તસ્વીરોમાં જુઓ “રામ વન” ની તસ્વીરો
સૌપ્રથમ રાજકોટમાં અર્બન ફોરેસ્ટ માં 47 એકર એટલે, કે 117 વિઘાની જગ્યામાં રામ વન બન્યું છે. આજીડેમ નજીક કિસાન ગૌશાળા સામે બની રહેલા રામ વનનું 100% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વનની વિશેષતા એ છે, કે ભગવાન રામ એ કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગોમાં આવ્યા છે.
આ ઉપરાંત ભગવાન રામજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખી દર્શન કરવા પણ આવ્યા છે. અંદાજિત 13.47 કરોડના ખર્ચે નવનિર્મિત રામ વન ફોરેસ્ટ નું લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીને ભગવાન શ્રીરામની પ્રતિમાને વંદન કરીને રામભનો વિહંગન કરવામાં આવ્યું હતું. તેમ જ 23 ઇલેક્ટ્રીક 20 અને તેના ચાર્જિંગ સ્ટેશન નું લોકાર્પણ કરીને 200 ને લીલી ચંડી આપી હતી. જન્માષ્ટમી પર રામવન ખુલ્લું મુકવામાં આવ્યો હતો.
ત્યારે અમે તમને સૌપ્રથમ વાર રામવન ની ઝાંખી કરાવી રહ્યા છીએ. સૌ પ્રથમ રામવનના પ્રવેશદ્વાર એટલે કે, જે મુખ્ય પ્રવેશ દ્વાર છે. તે ભગવાન રામના ધનુષ આકાર નો તૈયાર કરવામાં આવ્યો છે. થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે.
ત્યારબાદ થોડા આગળ જટાયુ ચોક ખાતે ચટાયો દ્વારા આકર્ષણનું કેન્દ્ર બને છે. તેના પર જટાયુ બેઠેલો જોવા મળે છે. તે નથી આગળ બાળકોને રમવા માટે ઇ જ કાલભૈરાનું મેદાન બનાવ્યું છે. એની સાથે સાથે ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા હોય તે યોગમુદ્રા ના કલ્ચર મૂકવામાં આવ્યા છે.
ભગવાન રામનો રાજ્યભિષેક સમયનું સ્થળ મૂકવામાં આવ્યું છે. ત્યાંથી આગળ તેનું નાનું તળાવ બાદમાં મોટું તળાવ રામ અને શબરીનો મિલન જોવા મળી રહ્યો છે. જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે. એ તને આગળ જોવામાં આવે તો ભગવાન રામ અને શું ગ્રીવના સેનાએ તેમજ તેનાથી આગળ જડીબુટ્ટી ના બદલે આંખો પર્વત ઉપાડીને લઈ જતા
હનુમાનજી મહારાજ નુ જોવા મળે છે. બાદમાં આગળ ભગવાન રામ અને સીતા માતા હરણને નિહાળો તાસ કલ્ચર પણ ઊભા કરશે નું કેન્દ્ર બનાવ્યું છે. રાજકોટ મેયર ડોક્ટર પ્રદીપ એ જણાવ્યું હતું, કે રાજકોટના લોકોને સારામાં સારી વ્યવસ્થા મળે તે માટે મનપાના પ્રયાસો કર્યા છે.
રાજકોટમાં એક નવું રજરાણું એટલે, કે રામ વન ખાસ કરીને ટુરિસ્ટો અને રાજકોટ વાસીઓ માટે રામવનમાં ચાલી પણ શકે. અને ઇલેક્ટ્રિક કારની સુવિધા સાથે વિવિધ પ્રસંગો ના દર્શન કરી શકે તે પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં રાજકોટ મનપા દ્વારા કોઈ મીટીંગ કે પ્રેસ કોન્ફરન્સ કરવાની થાય તો તે પણ ત્યાં થઈ શકશે. સૌરાષ્ટ્રમાં એક પ્રકારે શોભે એ રીતે રામ વનનું રાજકોટનું આભૂષણ બનશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!