રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ ની આગાહી, આ વિસ્તારમાં થશે ધમધોકાર વરસાદ.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ ની આગાહી, આ વિસ્તારમાં થશે ધમધોકાર વરસાદ.હવામાન વિભાકરી છે આગાહી છે કે, ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે અને સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાત માં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થાય છે.

સાથે સાથે એક મોન્સુન પણ પસાર થઈ રહી છે, જેને લઇને પુરા ગુજરાતને મળશે. સારો વરસાદ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઇંચ વરસાદ નોંધાયો હતો.

તેની સરખામણીમાં સપ્ટેમ્બરમાં નવ દિવસમાં જ 4.42 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટ નોંધાઈ છે.

હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે બનાસકાંઠા, મહીસાગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, ડાંગ, મોરબી, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર રાજકોટ

શનિવારે બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, ઉદયપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જગ્યાએથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફલો થયો છે. ગીરના જંગલ વિસ્તાર અને ધારી પંથકમાં પડેલા વરસાદને કારણે સતત ડેમમાં પાણીની આવક થઇ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *