Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસના આ પૂર્વ મહામંત્રી જોડાયા ભાજપમાં, કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો - GUJJUFAN

કોંગ્રેસના આ પૂર્વ મહામંત્રી જોડાયા ભાજપમાં, કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો

સુરત ભાજપે મોટો ખેલ પાડી દીધો છે. કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નાન સિંહ વસાવા ભાજપના રંગે રંગાઈ ગયા છે. પૂર્વ પ્રધાન ગણપત વસાવાના ના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. નાંન સિંહ વસાવવાનું ભાજપમાં જોડાવા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. ભાજપના સ્થાપના દિવસે અને વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ વધુ તૂટી છે.

વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતા ભાજપની ગતિવિધિ તેજ બની છે. સાબરકાંઠા ની જેમ સુરત જિલ્લામાં પણ ભાજપે આજે મોટો ફેર પડ્યો છે. કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વસાવાએ પૂર્વ પ્રધાન ગણપત વસાવા ના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

ચૂંટણીને લઇ ભાજપની ગતિવિધિ તેજ બની છે. કોંગ્રેસના બાહુબલિ નેતા ગણાતા નાનસિંગ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે.

ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસમાંથી નેતાઓને તોડી ભાજપ સાથે જોડી રહી છે ત્યારે ભાજપની આ તોડને થી કોંગ્રેસ સરકાર તૂટી રહી છે,

અને આ સંગઠનને દિવસેને દિવસે નબળો થઇ રહ્યું છે. વધુ એક વાર પ્રદેશ કોંગ્રેસ તેમજ સુરત જિલ્લા કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

કોંગ્રેસ સંગઠનના પૂર્વ મહામંત્રી તેમાં સુરત જિલ્લાના એક સમયના કોંગ્રેસના બાહુબલિ નેતા સરકારના પૂર્વ પ્રધાન અને માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ગણપત વસાવા ના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *