Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
CNGના ભાવ વધતાં સામાન્ય જનતા હેરાન પરેશાન, ફરી એકવાર જીક્યો આટલા રૂપિયાનો વધારો - GUJJUFAN

CNGના ભાવ વધતાં સામાન્ય જનતા હેરાન પરેશાન, ફરી એકવાર જીક્યો આટલા રૂપિયાનો વધારો

સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સીએનજીના ભાવમાં 2.50 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો. સાથે જ ભાવ 70.09 રૂપિયા થયો છે. એક વર્ષમાં સીએનજીના ભાવમાં થી વધીને 53.7 સુધી પહોંચ્યા છે. એક જ વર્ષમાં સીએનજીના ભાવમાં 18 વખત વધારો થયો છે. રીક્ષા ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસો.ના પ્રમુખ રાજુ કે વાહન વ્યવહાર મંત્રી ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

કે તાજેતરમાં સીએનજીના દરમાં વધારો થતાં રિક્ષા ભાડાંમાં વધારો કરાયો હતો જોકે આ રીતે સીએનજીના ભાવમાં વધારો થાય, તો રિક્ષા ચાલકોના ભાડામાં પહેલા વધારે દેખાય પણ નહીં.

ત્યારે મિનિમમ ભાડું રૂપિયા 18 માં વધારો કરીને 30 કરી આપવામાં આવે જ્યારે ઇનિંગમાં કરવાનું રજૂઆત કરવામાં આવ્યું છે.

અન્ય સમાચાર /

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલના વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય તે માટે તેમને નવા નવા વિષયો શીખવવામાં આવે છે.

ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22 ધોરણ 11માં અને 2022-23 ધોરણ-12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિશે દાખલ કરાશે.

કુલ સાત જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *