Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
'ભૂખ્યા રહીને સતત કામ કરે છે પપ્પા' આટલું કહીને બાળકી રડી પડી, જુઓ આ વીડિયો - GUJJUFAN

‘ભૂખ્યા રહીને સતત કામ કરે છે પપ્પા’ આટલું કહીને બાળકી રડી પડી, જુઓ આ વીડિયો

એક નાની બાળકી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને અને બાળકી ની વાત સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. ખરેખર આ વીડિયોમાં બાળકી કોઈ રમકડા માટે નથી રડી રહી. તે તેના પિતાની ચિંતા માં રહી છે, વીડિયોમાં બાળકી રડતા રડતા માતા સાથે તેની ચિંતા શેર કરી રહી છે.

અને કહી રહી છે કે, તેના પિતા સાંજ સુધી ભૂખ્યા હોય છે, કંઈ ખાતા નથી. આ માસૂમ બાળકીના પિતા પ્રત્યેનો પ્રેમ જોઈ ને એમ કહેવું ખોટું નહી હોય કે દીકરીઓ આટલી નાની ઉંમરમાં પિતાની લાડકી હોવાની, સાથે કેટલી સમજુ હોય છે.

અને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ ગીતકાર મનોજ મુન્તશિરે એ પણ આ વિડિયો શેર કરી સુંદર આશા વ્યક્ત કરી છે. અને લખ્યું છે

કે આ વીડિયો જોયા પછી કદાચ દિકરીઓના જન્મ પર ઢોલ નગાડા વગાડવાની પરંપરા શરૂ થઇ જશે. ભાગ્યશાળી હોય છે તેઓ જેના ઘરમાં લક્ષ્મી અવતરે છે.

 

View this post on Instagram

 

A post shared by (@shayari.song.bestie)

સોશિયલ મીડિયા પર અવારનવાર એક વીડિયો વાયરલ થતા હોય છે કોઈક વિડીયો ખુબજ રમુજી હોય છે તો કોઈક વીડિયો ખુબ દુઃખી કરી દે તેવા હોય છે.

તો હાલ સોશિયલ મીડિયા પર એક નાની બાળકી નો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં અત્યારે અવાર-નવાર વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

ત્યારે એવો એક વિડીયો અત્યારે એક બાળકીનો વાયરલ થઈ રહ્યો છે. તે વીડીયો ધડાધડ શેર થઈ રહ્યો છે અને ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *