Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોનું ખરીદવાની સુવર્ણતક, સોનાના ભાવમાં થયો એક સાથે 1500 નો ઘટાડો, જાણો નવો ભાવ - GUJJUFAN

સોનું ખરીદવાની સુવર્ણતક, સોનાના ભાવમાં થયો એક સાથે 1500 નો ઘટાડો, જાણો નવો ભાવ

સોનામાં રોકાણ કરવા વિચારતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂના વાયદાના ભાવમાં 0.9% ઘટી ગયો છે. ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈનો ચાંદીના વાયદાના ભાવ 0.35 ટકા વધ્યા છે. આ અઠવાડિયે સોનાના ભાવ લગભગ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યા છે.

માર્ચની શરૂઆત માં સોનું 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની ની નજીક પહોંચી ગયું છે. કોમોડિટી એકસચેન્જ પર સોનાના જુનો વાયદો ભાવ 43 રૂપિયા ઘટીને 50,113 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.

જ્યારે જુલાઈના ચાંદીનો વાયદાનો ભાવ 203 રૂપિયા વધીને 58,954 રૂપિયા પ્રતિ દસ કિલોગ્રામ થઈ ગયું છે. આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે.

જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે.

પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *