Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર / કપાસનો ભાવ પહોંચશે, આ ઉચ્ચ સ્તરીય સપાટીએ.. - GUJJUFAN

ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર / કપાસનો ભાવ પહોંચશે, આ ઉચ્ચ સ્તરીય સપાટીએ..

ગુજરાત સહિતના પુરા દેશના બજારમાં કપાસની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જેને કારણે કપાસના વેપારીઓ ખેડૂતો પાસેથી પૈસા ખૂબ મોટા પ્રમાણમાં કપાસ ખરીદી રહ્યા છે. ત્યારે આ માંગને કારણે ખેડૂતોને કપાસના ઊંચા ભાવ મળી રહ્યા છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આગામી સમયમાં કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ 10000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ ભાવથી ખેડૂતોને સારો એવો નફો મળી શકે છે. ઓછા ઉત્પાદન અને બજારમાં વધતી માંગને કારણે વેપારીઓ હવે સોશિયલ મીડિયાના મારફતે પણ ખરીદી કરી રહ્યા છે.

તજજ્ઞોનું કહેવું છે કે, આ એક નવો ટ્રેન્ડ છે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માં ખૂબ જ વધુ છે. એટલા માટે ખેડૂતો માટે આ વખતે સારા ફાયદારૂપ છે.

કપાસનું ઉત્પાદન ઓછું થવાને કારણે બજારમાં કપાસની માંગમાં વધારો થયો છે. જેના કારણે વેપારીઓ અને ખેડૂતો પાસેથી ઊંચા પ્રમાણમાં કપાસ ખરીદી રહ્યા છે.

વેપારીઓ કપાસ ખરીદવા માટે હરીફાઈ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે ખેડૂતોને આ વખતે એક મણના 1800 થી 2000 રૂપિયાનો ભાવ મળી રહેશે.

ઓછા ઉત્પાદનના કારણે વેપારીઓ સારા ભાવથી માલ ખરીદી રહ્યા છે. આના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *