Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોદી સરકારે કરોડો ખેડૂતોને આપી ખુશખબર, શરૂ કરશે આ નવી યોજના, તમને પણ થશે તેનો સીધો લાભ - GUJJUFAN

મોદી સરકારે કરોડો ખેડૂતોને આપી ખુશખબર, શરૂ કરશે આ નવી યોજના, તમને પણ થશે તેનો સીધો લાભ

દેશમાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવી રહ્યા છે. મોદી સરકાર દેશના ખેડૂતો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘણી વિશેષ યોજના શરૂ કરી છે સરકાર ખેડૂતો માટે ફરી એકવાર મોટો લઈને લીધો છે. સરકાર પાક વીમા માટે ડોર ટુ ડોર વિતરણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. પાક વિમાના સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સરકારના કહેવા મુજબ ખેડૂતોને પાક વીમા પોલિસી પ્રદાન કરવા માટે ઘેર ઘેર વિતરણ અભિયાન શરૂ કરાશે. આ યોજનાના આગામી ખરીફ સીઝનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના અમલીકરણના સાત વર્ષમાં પ્રવેશ સાથે શરૂ કરવામાં આવી રહી છે.

તમામ રાજ્યમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ થશે કૃષિ મંત્રાલય કહ્યું કે ડોર ટુ ડોર ઝુંબેશ ” મેરી પોલીસી મેરા હાથ નો ઉદ્દેશ” એ સુનિશ્ચિત કરવાનો છે

કે, તમામ ખેડૂતો સરકારી નીતિઓ જમીન ના રેકોર્ડ આવવાની પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ વિશેની તમામ માહિતી સારી રીતે પરિચિત હોય મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું છે કે,

જૂનથી શરૂ થનારી આગામી ખરીફ સીઝનમાં આ યોજનાનો અમલ કરતા તમામ રાજ્યમાં ડોર-ટુ-ડોર અભિયાન શરૂ કરવામાં આવશે.

આ યોજના ફેબ્રુઆરી 2016 માં શરૂ થયો તે ફેબ્રુઆરી 2016 માં શરૂ થયેલ PMFBY ના ઉદ્દેશથી કુદરતી આફતોના કારણે પાક ના થયેલા નુકસાનના વળતરની નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર PMFBY હેઠળ 36 કરોડ થી વધુ ખેડૂતોને અરજીઓનો વીમો લેવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *