Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સરકારે પેટ્રોલ-ડીઝલ ના નવા ભાવ કર્યા જાહેર, જાણો તમારા શહેરનો એક લીટર પેટ્રોલ ડીઝલ નો ભાવ - GUJJUFAN

સરકારે પેટ્રોલ-ડીઝલ ના નવા ભાવ કર્યા જાહેર, જાણો તમારા શહેરનો એક લીટર પેટ્રોલ ડીઝલ નો ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી 22 મે થી ભાવ સ્થિર છે. રાજસ્થાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. આર્થિક રાજધાની મુંબઈ એક લીટર પેટ્રોલ ની કિંમત 106.35 અને કોલકાતા 106.3 રૂપિયાને 102.63 ભાવ છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 89.5 રૂપિયા છે. મુંબઈમાં 94 28 રૂપિયા છે. જ્યારે કોલકત્તામાં 92.76 ડીઝલનો ભાવ છે.

આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે. દેશમાં તેલની કિંમતો હાલમાં ઉપરના સ્તરે છે. ક્રુડ ઓઇલના ભાવમાં વધારાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દેશમાં ઘણી જગ્યાએ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર ના સ્તરે પાર કરી ગયું છે.

દ્વારા રાહત આપ્યા બાદ પણ ઘણી જગ્યાએ ભાવ આનાથી ઉપર છે. મુંબઈમાં પેટ્રોલ 106 અને કોલકત્તામાં 106 અને ચેન્નાઈમાં 102 રૂપિયાના સૌથી ઉપર છે. ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રી ગંગાનગર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 98.24 પ્રતિ લિટર છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *