વાત કરવામાં આવે તો અત્યારે હોળી અને ધૂળેટીનું ખૂબ જ સારામાં સારો અને ભવ્ય ચાલી રહ્યો છે. તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શુભ પ્રસિદ્ધ પ્રથમ સારંગપુર ધામની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર ખાતે એક જ ખૂબ જ વધારે ભવ્ય હોળીની ઉજવણી કરવામાં આવે છે. અને હોળી ધુળેટી ભરવાની મીઠાઈ અહીંયા ખૂબ જ વધારે ભવ્ય રંગોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અત્યારે આ રહો આયોજન વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ આવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે બોટાદ જિલ્લાની અંદર આવેલા બરવાળા તાલુકા ની અંદર આવેલા સાળંગપુર ધામ વિશ્વ પ્રખ્યાત અને સુવિચારનો બીજો નામ છે. અને ત્યાં તહેવારો હોય અથવા તો વાર તહેવાર વસ્તુ હોય ત્યારે બીજા વર્ષે સારંગપુર હનુમાન મંદિર દ્વારા ધૂળેટી પડવાને બિયાર રંગ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો છે. રગોત્સવની વાત કરવામાં આવે તો નાશિક ઢોલ, ડીજેના તાલે 25000 કિલો કલર
અને હવાની અંદર કલર ના બ્લાસ્ટ ની સાથે હરિભક્તોની સાથે સંતોએ પણ દાદા ના ધામની અંદર અંગોત્સવની ખૂબ જ વધારે ભવ્ય ઉજવણી કરી હતી. હનુમાનજી મંદિર વિશે ખાસ વાત કરીએ તો ધુળેટી ભરવાની મિત્રો યોજેલા મહોત્સવ કાર્યક્રમની અંદર દેશ અને વિદેશથી હજારોની સંખ્યામાં આવેલા હરિભક્તોએ દાદાના દરબાર ની અંદર ઉજવાયેલા રંગોત્સવ ની અંદર અનોખો રીતે લાભ લીધો હતો.
અને દાદાના દરબાર ની અંદર હરિભક્તોએ ખૂબ જ મન મૂકીને મોજ કરી હતી. તેમજ આનંદ લાગણી અનુભવાયા હોય એવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત 70 થી 80 ફૂટ ઊંચા કલરના 250 જેટલા બ્લાસ્ટ ઉપરાંત 6 ફૂટ ઊંચા કોક અને 5000 કિલો કલરની હેર પ્રેસર મશીન દ્વારા હવામાં ઉડાડવામાં આવ્યો હતો. અને આ રંગોત્સવ ની અંદર ખાસ નજીકના 60 ઢોલો એ પણ ખૂબ તું મચાવી હતી.
હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં હજારો હરિભક્તો અને દાદાને ખૂબ જ માનતા ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા. હોળી ધુળેટી ભરવાની મીઠાઈ અહીંયા ખૂબ જ વધારે ભવ્ય રંગોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. અને હોળીનો અને ધુળેટી નો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. તેમજ આનંદ લાગણી અનુભવાયા હોય એવું લાગી રહ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!