Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં એરંડાના ભાવ ભુક્કા બોલાવતી તેજી, APMC એ લીધા તાત્કાલિક નિર્ણય - GUJJUFAN

વિશ્વ બજારમાં એરંડાના ભાવ ભુક્કા બોલાવતી તેજી, APMC એ લીધા તાત્કાલિક નિર્ણય

દરેક માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવ આ વર્ષે સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1250 રૂપિયાથી લઈને 1370 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ગોંડલમાં એરંડાના ભાવ 1181 રૂપિયાથી લઈને 1370 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જામનગરના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1260 રૂપિયાથી લઈને 1370 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. ઉપલેટાના માર્કેટમાં એરંડાના ભાવ 1250 રુપીયા થી લઈને 1390 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

વિસાવદરના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 985 રૂપિયાથી લઈને 1211 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1370 બોલાવ્યા છે.

કડી માર્કેટમાં એરંડાના ભાવ 1400 રૂપિયાથી લઈને 1450 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટમાં એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાય રહ્યા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1250 રૂપિયાથી લઈને 1380 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા.

તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *