પૃથ્વી પર જોવા મળતા કેટલાક ખતરનાક જીઓમાં એક ઝેરી સાપનો પણ સમાવેશ થાય છે. જેની પાસે જવાની હિંમત કોઈ એકત્ર કરી શકતો નથી સાપ સાથે રૂબરૂ માણસોને સાથે પ્રાણીઓ પણ પોતપોતાનો રસ્તો બદલી નાખે છે. સાંભળો જ્યારે કોઈપણ વ્યક્તિને એક જ ઝાટકામાં મૂકી શકાય છે, કે દરેક વ્યક્તિ તેમનાથી દૂર રહે છે. સાત ગણી અનન્ય ક્ષમતાઓ હોય છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ઝેરી સાપ કિંગ કોબરા તેના શરીરને હવામાં ઊંચકીને આગળ જાતો જોવા મળે છે. આવો અદભુત નજારો જોઈને યુઝર્સ ની આંખો પહોળી થઈ ગઈ તે જ સમયે કેટલાક વપરાશ કરતા હોવાનું કેવું છે, કે કિંગ કોબરા માટે આ કરું સામાન્ય છે. આ વાયરલ વિડીયો આઈએફસી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પ્રોફાઇલ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
આમાં એક કિંગ કોબરા આપ તેના શરીરનો એક ભાગ હવામાન ઉપર ઉઠાવતો જોવા મળે છે જેને જોયા બાદ યુઝર્સ ચૌકી ગયા. વીડિયો શેર કરવાની સાથે શ્રીશાંત નંદાએ કેપ્શનમાં કહ્યું કે, કિંગ કોબરા કોઈ વ્યક્તિને તેના શરીરનો એક ભાગ હવામાન ઊંચો કરીને તેની આંખોથી જોઈ શકે છે. મા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમાચાર લખાઈ છે,
ત્યાં સુધી ત્રણ લાખ 44 હજારથી વધુ અને 6,000 થી વધુ લાઈક્સ મળી ચૂકી છે સતત કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમારા મિત્રનો સામનો એક કિંગ કોબરા સાથે થયો ની આંખના લેવલ સુધી ઉભો હતો તે સમયે મોટી સંખ્યામાં લોકોએ તેને ખૂબ જોખમી જણાવ્યું છે. હાલમાં પણ આ વિડીયો સતતને સતત લાઈક અને કોમેન્ટોથી ભરપૂર આગળ વધી રહ્યો છે,
The king cobra can literally “stand up” and look at a full-grown person in the eye. When confronted, they can lift up to a third of its body off the ground. pic.twitter.com/g93Iw2WzRo
— Susanta Nanda (@susantananda3) February 27, 2023
સાંભળો જ્યારે કોઈપણ વ્યક્તિને એક જ ઝાટકામાં મૂકી શકાય છે, કે દરેક વ્યક્તિ તેમનાથી દૂર રહે છે, નજારો જોઈને યુઝર્સ ની આંખો પહોળી થઈ ગઈ તે જ સમયે કેટલાક વપરાશ કરતા હોવાનું કેવું છે, કે કિંગ કોબરા માટે આ કરું સામાન્ય છે. આ વાયરલ વિડીયો આઈએફસી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પ્રોફાઇલ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!