Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ સમાજના અગ્રણીઓ આવ્યા એક મંચ પર વિધાનસભાની ચૂંટણી પહેલા કરી મોટી જાહેરાત - GUJJUFAN

આ સમાજના અગ્રણીઓ આવ્યા એક મંચ પર વિધાનસભાની ચૂંટણી પહેલા કરી મોટી જાહેરાત

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી બ્રાહ્મણ યુવક અને યુવતીઓ માટે નિયમ તેમજ નોકરી અને રોજગાર માટે જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક ધાર્મિક અને અન્ય સેવાકીય કાર્ય માટે વિવિધ સેલની રચના કરવામાં આવી છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ પિનાકીન રાવલે જણાવ્યું હતું કે,

રાજ્યમાં વિવિધ સમાજ ની જેમ 12 ટકા વસતી ધરાવતો બ્રહ્મસમાજ ટૂંક સમયમાં યુવાશક્તિ સાથે એક મોટા બિનરાજકીય સંગઠન તરીકે બહાર આવશે

ગાંધીનગર સ્થિત બ્રહ્મભવન યોજાયેલા એક સાદા સમારંભમાં સમાજની સામાન્ય સભાએ રાજ્યના પ્રમુખોની સર્વાનુમતે વરણી ઉપરાંત વિવિધ શહેરો જેવા કે યુવા, મહિલા,

પ્લાનિંગ, કલ્ચર, કર્મકાંડી, બ્રાહ્મણ સમૂહ લગ્ન અને સમૂહ લગ્નો પવિત માટેના હોદ્દેદારો તેમજ કન્વીનરોની નિમણૂક કરી છે.

સમાજ ના નવા પ્રમુખ કે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ માટે અત્યાર સુધી જે થયું નથી. તે સમાજના આગેવાનોએ ભેગા મળીને કરશે આ સમાજ પ્રસંગોચિત મિલન કાર્યક્રમ યુવા તેમજ મહિલા સંમેલન વગેરે કાર્યક્રમ યોજશે.

સમાજના ભાવિ કાર્યક્રમ આ બિઝનેસ સંમેલન, જોબફેર, સ્વરોજગાર સંમેલન, સમાજને ઉપયોગી થાય તેવી ક્રેડિટ સોસાયટી સિનિયર સિટીઝન માટેની યોજનાઓ આરોગ્ય કાર્યક્રમો જ્યોતિષ માર્ગદર્શન વિવિધ રમોત્સવ સહિતના અનેક પ્રકારના આયોજનનો સમાવેશ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *