Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ માર્કેટયાર્ડ ચણાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં જંગી ઉછાળો - GUJJUFAN

આ માર્કેટયાર્ડ ચણાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં જંગી ઉછાળો

ચણાના ભાવ રેકોર્ડ બ્રેક પહોંચી ગયા છે. ચણાના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. માર્કેટયાર્ડ ચણાના ભાવ 4500 પહોંચી ગયા છે. જેને કારણે ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આશા છે કે હજુ પણ ભાવમાં વધારો જોવા મળશે.

બોટાદ માર્કેટયાર્ડના ચણાના ભાવ 4,000 થી લઈને 4,200 રૂપિયા બોલાવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં 4,000 થી લઈને 4,350 રૂપિયા બોલાઇ રહ્યા છે.

સારો ભાવ મળતા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે અને લાઈનમાં ઊભા રહી ગયા છે. નિષ્ણાંતોનું માનવું છે કે, હજુ પણ ચણાના ભાવમાં વધારો થશે. આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતો પાક નિષ્ફળ ગયો.

અને ભાગ ની આવક ઓછી થઈ પરંતુ માર્કેટ યાર્ડ માં સારો એવો બોલાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો નથી. વિસાવદર માર્કેટ યાર્ડ ચણાના ભાવ 3900 થી લઈને 4000 રૂપિયા બોલાવ્યા છે.

ઊંઝા માર્કેટયાર્ડ ની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં સારા એવા ભાવ બોલાયા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં સવારથી જ ખેડૂતો પોતાનો ભાગ લઈને લાઈનમાં ઊભા રહી ગયા છે.

માર્કેટયાર્ડ ના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ચણાના ભાવ 4300 થી લઈને 4500 રૂપિયા બોલાવ્યા છે. માર્કેટ યાર્ડ ના અધિકારીઓ દ્વારા ચણાની યોગ્ય સંગ્રહ કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

ચણાના ભાવ આ વર્ષે સારા એવા બોલી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં ચણા ની આવક વધારે જોવા મળી રહી છે. સારો ભાવ મળતા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *