માસ્ટર પ્લાન / કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ અચાનક નાખ્યા દિલ્હીમાં ધામા, ભાજપમાં હલચલ
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઇકમાનું તેડું આવતા અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતા દિલ્હી પહોંચી ગયા છે. જેમાં જગદીશ ઠાકોર સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી દીપક બાબરીયા, સહિતના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં કેસી વેણુ ગોપાલ, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ વિધાનસભાની ચૂંટણી માટે બેઠક યોજાયો છે.
તો પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસના આયોજનનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાશે. ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા નો ગણ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ નેતાઓ કામે લાગી ગયા છે.
બીજી બાજુ તાજેતરમાં અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અને આક્ષેપો ભાજપ પર લગાવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.
તેમ તેમ તમામ પક્ષો દ્વારા તળાવમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ફરી એકવાર હાઈ કમાન્ડનું ગુજરાતના કોંગ્રેસના નેતાઓને તેડું આવ્યું છે. અડધો ડઝનથી વધુ નેતાઓ કોંગ્રેસના દિલ્હી પહોંચી ગયા છે.
બેઠકમાં કોંગ્રેસની આગામી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે, અને નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.
તેમ તેમ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!