સમાચાર

કોંગ્રેસ હાઇકમાન્ડે આ તારીખે બોલાવી બેઠક, વિપક્ષના આ દિગ્ગજ નેતા રહેશે હાજર.

કેન્દ્ર ની મોદી સરકાર પર દબાણ વધારવા ની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ મહિનાની 20 ઓગસ્ટના રોજ સમાન વિચારધારા ધરાવતા પક્ષો ની બેઠક બોલાવવામાં આવી છે. વિપક્ષની બેઠકના તૈયારી પણ મહત્વનું સૂચવે છે.

બીજી તરફ કેન્દ્રમાં મોદી સરકાર સામે વિપક્ષનું એકતા અને શક્તિ પ્રદર્શન કરવાના ઇરાદા સાથે આ બેઠક યોજાશે. બીજી તરફ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષની આ પાર્ટી આયોજનને લઈને અટકળો પણ શરૂ કરી દીધા છે.

સાથે-સાથે ભારતના રાજકારણમાં નવા સમીકરણો ગોઠવાય તેવી ચર્ચા વિચારણા પણ રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ ટીએમસી ના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનર્જી, શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ડીએમકેના વડા અને તામિલનાડુના સીએમ એમ કે સ્ટીલિન, ઝારખંડ મુક્તિ મોરચા ના વડા અને ઝારખંડના સીએમ હેમંત સોરેન એ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.

આ મહત્વની બેઠક યોજવામાં આવી છે, તેની સાથે ઘણા બધા મુદ્દા પર ચર્ચા વિચારણા કરીને આગામી રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *