Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રસોડામાંથી વાસણ પકડશે ! કડાકા ભડાકા સાથે મેઘરાજા કરશે તોફાની બેટિંગ, જળબંબાકાર વરસાદની આગાહી - GUJJUFAN

રસોડામાંથી વાસણ પકડશે ! કડાકા ભડાકા સાથે મેઘરાજા કરશે તોફાની બેટિંગ, જળબંબાકાર વરસાદની આગાહી

હવામાન વિભાગે ફરી એકવાર આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. તો અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરી છે.

નવરાત્રીમાં પણ વરસાદ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. જેના કારણે ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વરસાદના વધુ એક રાઉન્ડ એ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારી ગામ સુરત અને ભરૂચ ના વિસ્તારોમાં વરસાદની હાજરી નોંધાઈ હતી.

તેજ પવન સાથે વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ થયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં એક ઇંચ વરસાદ થયો છે.

ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડના અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપી ખાતે પણ મુશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં મધ્યમ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *