ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગે 13 ફેબ્રુઆરીના રોજ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીએ દિલ્હી માં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ રહેશે. તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ હવામાન ચોખ્ખું રહેવાનું કારણે સારો તડકો પડવાની સંભાવના છે. હવે સ્થિતિમાં તાપમાન માં વધારો થવાનો પુરેપુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરંતુ હવામાન વિભાગ અનુસાર બે દિવસ પછી એટલે કે, ૧૩ ફેબ્રુઆરી દિલ્હીમાં અમુક વિસ્તારોમાં કમોસમી માવઠું રહેશે. અને ગુજરાતના અમુક જિલ્લામાં પણ કમોસમી માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.

અને વિભાગ દ્વારા બે દિવસ બાદ વરસાદને કારણે તાપમાન વધશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

તાપમાન વધવાને કારણે ધુમ્મસ પણ વધી શકે છે. આને કારણે લોકો ફરી મુસાફરી કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યાં સોમવારે સવારે સાત વાગ્યે દિલ્હીમાં તાપમાન ડિગ્રી રહેશે

તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સૂર્યપ્રકાશને કારણે લોકોને રાહત મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ IMD કહ્યું છે કે, મંગળવારે પણ આવું જ વામન રહેશે તો કે પશ્ચિમ વિસ્તારોમાં મંગળવારે સાંજથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્ય રાજ્યમાં કમોસમી માવઠું રહેશે. અને અમુક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને હવામાન વિભાગ ની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના અમુક રાજ્યોમાં કમોસમી માવઠું રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *