3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ, આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગયું છે. 3 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ત્યારબાદ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થવા લાગ્યો છે. અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં સારા વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે આગમન થઇ ગયું છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. ઉમરપાડામાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. રાજકોટમાં પણ બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

બપોર પછી 4:00 પછી આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યાર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વીજળી અને પવન સાથે મધ્યમથી ભારેપવન ફૂંકાવા ને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

આગામી પાંચથી સાત દિવસ સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસાનો પૂરેપૂરું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જવાના કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *