હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આ વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી રહેશે 35 થી 40 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ જૂનાગઢ ગીર-સોમનાથ અમરેલીમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડી શકે છે.

તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ અને વડોદરા માવઠાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ વાતાવરણમાં પલટાની કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

આજે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 20 અને 21 એપ્રિલે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

20 એપ્રિલના રોજ ગાંધીનગર બનાસકાંઠા, મધ્ય પ્રદેશ, વડોદરા, દાહોદ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

21 એપ્રિલના રોજ જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય જનતાને પારો નીચે જતા ગરમીમાંથી રાહત મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 20 અને 21 એપ્રિલે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *