Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગે આ તારીખે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ વર્ષે ચોમાસુ બેસશે.. - GUJJUFAN

હવામાન વિભાગે આ તારીખે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ વર્ષે ચોમાસુ બેસશે..

રાજયમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું અંદમાન અને નિકોબાર સમુદ્ર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે, કેરળમાં પણ ચોમાસું વહેલું આવી જશે.

ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમન સાથે થતી હોય છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસુ તેના નિયત સમય 31મે અથવા કરતાં પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી જવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે. જોકે આ ચોમાસું નિકોબાર થી કેરળ લઈને ત્યાંથી આગળ એટલે સુધી પહોંચે છે.

2021માં અંદમાન નિકોબાર માં 21 મેના રોજ ચોમાસુ પહોંચ્યું હતું. આ રીતે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે. ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસશે.

અમદાવાદમાં 43 થી 44 ની આસપાસ જોવે છે. કારણ કે આગામી ત્રણ અને ચાર દિવસ માં દક્ષીણ પશ્ચિમ અને પશ્ચિમ દિશામાં પવન ખાવાનું શરૂ થઈ જશે, જેને કારણે અરબી સમુદ્રમાં જોવા આવશે તાપમાન વધવા નહીં દે.

જુનના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પ્રારંભ થઇ જશે. માત્ર કચ્છ જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડે છે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *