Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચોમાસાના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખે વરસાદ લેશે વિદાય.. - GUJJUFAN

ચોમાસાના નવા રાઉન્ડને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખે વરસાદ લેશે વિદાય..

દક્ષિણ ગુજરાતમાં આગળ પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. નર્મદા નદી કાંઠે ના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગે અનુસાર આજે પણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે નવસારી, તાપી, સુરત, વલસાડ અને દાહોદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ને લઈને જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વરસાદનું જોર સપ્ટેમ્બર મહિનાના અંતમાં નબળું પડતું હોય છે. ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનાના અંતમાં અને ઓક્ટોબર મહિનાના શરૂઆતમાં ચોમાસું વિદાય લેશે.

તમને જણાવી દઈએ કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થાય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગે અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાપુતારામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉપર વાસમાં ભારે વરસાદ પડવાને કારણે દક્ષિણ ગુજરાતના અનેક ડેમો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે.

નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *