Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વાવાઝોડા સાથે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ - GUJJUFAN

વાવાઝોડા સાથે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ

હવામાન વિભાગ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. તેવું જણાવવામાં આવ્યું છે. વરસાદનો વધુ એક રાઉન્ડ લઈને પણ હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરે છે. વરસાદના વિદાય સમયે પણ હવામાન વિભાગ એ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 23 તારીખે વાવાઝોડા સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા કરી એક વાર વાવાઝોડા સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ હવામાન વિભાગ દ્વારા એક બાજુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ચોમાસાની વિદાય ને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ થી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના વિદાય સમયે પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ 23 અને 24 ના રોજ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યારે ફરી એકવાર નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. 23 તારીખે વાવાઝોડા સાથે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ માનીએ તો આજે સૌરાષ્ટ્ર પોરબંદર જુનાગઢ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ વિદાય સમય નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *