સમાચાર

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને કરી નવી નકોર આગાહી, આ તારીખે ભુક્કા કાઢી નાખશે વરસાદ….

ભારતના ઉત્તર વિસ્તારમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ઠંડીના વધારાને લઈને હવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ભારતના ઘણા રાજ્યમાં આજે વરસાદ પડી શકે છે. ને કારણે હવામાન વિભાગ અનુસાર 24 થી 25 જાન્યુઆરીએ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે.

એટલું જ નહીં રાજધાની દિલ્હીમાં પણ 24 થી લઈને 26 જાન્યુઆરી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

સાથે છત્તીસગઢમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્યમ ભારતના પશ્ચિમ મધ્ય પ્રદેશ પૂર્વ મધ્ય પ્રદેશ વિભાગ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. સાથે સાથે ઠંડીની વાત કરીએ તો આગામી 24 કલાક ભારતમાં ઠંડીને લઈને રાહત જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક ન્યૂનતમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી નો વધારો નોંધાય શકે છે. શનિવારે રાજધાની દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. જ્યારે પંજાબ અને હરિયાણામાં છેલ્લા 24 કલાકમાં ન્યૂનતમ તાપમાન ચાર ડિગ્રી આસપાસ રહ્યું હતું. ઠંડીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે.

વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 24 થી 48 કલાક ઠંડી માંથી રાહત મળશે. તેવું પણ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ભારતના ઘણા રાજ્યમાં આજે વરસાદ પડી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *