Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગે ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદને લઈને કરી સચોટ આગાહી - GUJJUFAN

હવામાન વિભાગે ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદને લઈને કરી સચોટ આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બચવાની શક્યતાઓ હતી. પરંતુ ભારે પવનના કારણે કેરળમાં ચોમાસુ બે દિવસમાં સત્તાવાર બેસી જશે. તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસું બેસવાની કોઈ શક્યતા નથી.

કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ પશ્ચિમ કાંઠા તરફ ધીમે ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતિ ધીમી રહેશે બીજી તરફ આગામી બે દિવસમાં કેરળમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

21 જુન વચ્ચે ચોમાસું બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તે સિવાય બે દિવસ બાદ ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચે તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી વધુ નોંધાયો છે. રાજ્યમાં વરસાદના લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. રાજ્યમાં ગરમી ઓછી થવા લાગે છે.

ત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસું બેસે છે.

ત્યારબાદ બે દિવસ પછી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે. સાથે સાથે તોફાની પવનને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તોફાની પવનને કારણે ચોમાસું મોડું જોવા મળશે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ચોમાસુ 20 જૂન આસપાસ ગુજરાતમાં જોવા મળશે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *