Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તોફાની પવન સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે રાજ્યમાં તૂટી પડશે વરસાદ - GUJJUFAN

તોફાની પવન સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ તારીખે રાજ્યમાં તૂટી પડશે વરસાદ

હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે 6 ઓક્ટોબરથી ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ ઉતરાખંડ હિમાચલ પ્રદેશમાં 6 ઓક્ટોબરથી ભારે વરસાદ થવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પૂર્વ રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે.

વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાય શકે છે. જેના કારણે રાતની સાથે દિવસનો તાપમાનમાં પણ ઘટાડો થશે. અને લોકોને ઠંડીનો અહેસાસ થશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દિલ્હી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લે તેવા એંધાણ વળતા રહ્યા છે. આ વખતે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાને કારણે ચોમાસા ની પાછા ફરવા માટે યોગ્ય સ્થિતિઓ નથી મળી રહી જેના કારણે દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ યથાવત છે.

ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં સારા વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે પણ જિલ્લામાં સારો વરસાદ થશે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને અમદાવાદમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે 6 ઓક્ટોબરથી ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી આપી છે, રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *