સપ્ટેમ્બર મહિનાની આ તારીખે જોરદાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસથી વરસાદ એ રાજ્યમાં વિરામ લીધો છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ નહીં. વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે તેવું જણાવ્યું છે. તમે મને તો રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. આજે દ્વારકા કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં સામાન્ય વરસાદ રહેશે.  આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી કે બનાસકાંઠા જિલ્લામાં આવતા વિરામ લીધો છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો એકાદ વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના વડગામ તાલુકામાં પાંચ દિવસ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ધોધમાર વરસાદ બાદ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

હજી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદને લઈને આવવામાં વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પરંતુ હાલ પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *