હવામાન વિભાગે અચાનક રાજ્યમાં જોરદાર વરસાદને લઈને કરી આગાહી, ચારે બાજુ પાણી પાણી..

ચોમાસાના વિદાય ને લઈને હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કચ્છથી ડીસા સુધી વિદાય લીધી છે. જોકે હજુ ગુજરાતમાંથી ચોમાસુને વિદાય સમય લાગશે. તેથી ભારે વરસાદની કોઈ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવે વરસાદને લઈને આગાહી કરાતા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાન ડાયરેકટર ડોક્ટર મનોરમાં મોહતી એ ત્રણ દિવસ વરસાદ રહેશે.

તેવું જણાવ્યું છે. સામાન્ય અને છૂટાછવાયા વરસાદ પડશે ભારે વરસાદની કોઈ આગાહી નથી. સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ પડશે ત્રણ દિવસ બાદ વરસાદની કોઈ આગાહી નથી. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં કોઈ આગાહી નથી.

જોકે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેવું જણાવવામાં આવ્યું છે. વરસાદને વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદને લઈને આગાહી કરી છે.

ત્યારે હવામાન વિભાગે વરસાદની જાહેરાત કરી લીધી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સાથે જ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર, જુનાગઢ, અમરેલીમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે.

તેવું જણાવ્યું છે સાથે સાથે પવનની ગતિ પણ તે જ રહેશે. તેવું જણાવવામાં આવ્યું છે. ચોમાસા સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *