Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈને કરી મોટી આગાહી, ગરમીનો પારો... - GUJJUFAN

હવામાન વિભાગે કાળઝાળ ગરમીને લઈને કરી મોટી આગાહી, ગરમીનો પારો…

ગરમીને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. દેશના ઘણા ભાગોમાં ભૂષણ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ અને લક્ષદ્વિપમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે.

એટલે ઘણી જગ્યાએ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ગરમ પવનોના કારણે લોકોનું જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ઘણા ભાગોમાં ભીષણ લૂ લાગવાની સંભાવના છે.

ત્યારે ગુરુવારે રાજધાની દિલ્હી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં હીટવેવ શરૂ થઈ શકે છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

31 માર્ચ થી 1 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં ગરમી ની સ્થિતિ વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન પશ્ચિમ યુપી ના ભાગો અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગોમાં ની આગાહી કરી છે.

આ સિવાય દક્ષિણ હરિયાણા હિમાચલ ના ભાગોમાં પણ હિટવેવની સ્થિતિ વ્યક્ત કરી છે. શુક્રવારથી આગામી બે દિવસ સુધી કેટલીક જગ્યાએ થોડાક સમય માટે રાહતની આશા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 માર્ચ થી 1 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ ધાર પણ મહારાષ્ટ્ર ઓડિશામાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ વિસ્તારોને ગરમીથી પરેશાની થશે. છત્તીસગઢ મરાઠાવાડ અને તેલંગણામાં પણ ગરમીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *