મોદી સરકારના પોતાના જ નેતા વિરોધમાં ઉતર્યા, દેશમાં પ્રદર્શનથી મોદી સરકારની ચિંતા વધી.

મોદી સરકારને લાગે મોટો ઝટકો, પોતાના જ લોકોએ આપ્યુ સમર્થન ખેડૂત આંદોલન ને, ભાજપનું સંગઠન ગણાતા RRS સાથે જોડાયેલ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત ને લગતી સમસ્યાને લઈને 8 ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘના મહામંત્રી બદ્રીનાથ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને ઓગસ્ટ મહિનામાં જ બધા જ પ્રાર્થના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને ખેડૂતોની સમસ્યા પર ચર્ચા કરી હતી.

આઠ સપ્ટેમ્બરના રોજ તેઓએ દેશ વ્યાપી પ્રદર્શન કરશે. જે પ્રદર્શન 500 જિલ્લાઓમાં તેઓ ધોરણ આપશે. સાથેજ બદ્રીનાથ ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ એવું ઈચ્છે છે કે, વેપારીઓ તેમના હિસાબે પાક ખરીદ્યા હોય છે.

સરકાર દ્વારા MSPની જાહેરાતો કરવામાં આવે પરંતુ તેનું વતન છ મહિને થાય છે. પરિણામે સરકાર મૂળ પાકના પ્રમાણમાં 25 ટકા પાક ખરીદતી હોય છે. આ સિવાય ભારતીય કિસાન સંઘના મહામંત્રી એ કહ્યું કે MSP ખરીદ નો કાયદો બનવું જોઈએ.

સરકારે વ્યવસ્થા કરવી જોઈએ કે, ખેડૂતોને ફાયદો થશે. આ ઉપરાંત તેમને કહ્યું કે, જે MSP અત્યારે આપવામાં આવી રહી છે. તે ખેડૂત સાથે છલ કરવા સમાન છે.

ઉલ્લેખનીય છે કે, આરએસએસ સાથે જોડાયેલ ભારતીય મજદૂર સંઘ અને મોંઘવારી ને લઈને પણ 9 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. જેમાં ભારતીય મજદુર સંઘના દરેક કાર્યકર્તાઓ દેશના મોટાભાગના જિલ્લામાં પ્રદર્શન કરવાના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *