ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે એ બધુ એ મુદ્દે લઇને રહસ્ય અકબંધ હતું. ત્યારે હવે એક મુખ્યમંત્રી નું નામ સામે આવ્યું છે. ત્યારે હવે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ નું નામ સામે આવ્યું છે.અમદાવાદ શહેરના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી.
હાલ નિતીનભાઇ પટેલનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ અત્યારે ઉપેન્દ્ર પટેલ નું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર તરફથી હજી સુધી મુખ્યમંત્રી પદ નું નામ જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી.
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે લઈને અત્યાર સુધી રહસ્ય અકબંધ હતું. પરંતુ અત્યારે ઉપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરવામાં આવી રહ્યું છે, અને હવે તે ગુજરાતની કમાન સંભાળશે તેવું પણ સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
આ અંગે ધારાસભ્ય દળની બપોરે બેઠક શરૂ થઇ ગઇ હતી. જે માટે ધારાસભ્ય બે વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સૌરભ પટેલ કમલમ પહોંચ્યા હતા.
ત્યારે કોર કમિટીની બેઠક મળી હતી અને તેમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના આગામી મુખ્યમંત્રી પદ પર ભુપેન્દ્ર પટેલ સંભાળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!