નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બપોરે કરશે આ મોટું કામ, જાણો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિ નો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરી માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈમાર્ગે જશે
મુખ્યમંત્રી ગાંધીનગર થી 1કલાકે પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમબહેન સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.
જામનગર એરપોર્ટ પર બપોરે1:15 થી 1:30 કલાક વચ્ચે પહોંચે અને જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરી કલેક્ટર કચેરીએ બેઠક કરશે. આલિયાબાડા, મોટીબાનુંગાર સહિતના ગામોમાં થઈ છે.
ભારે નુકસાન તો રાજ્યમાં લોધીકા ગોંડલ ધોરાજી તાલુકાના ગામ નુકશાની અંગે સર્વે કરાશે. સંભવિત રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવશે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર અને રાજકોટ ની મુલાકાતે જશે. અને ભારે વરસાદથી થયેલ નુકશાની અંગે રિવ્યુ અને મીટીંગ કાર્યક્રમ વિશે ચર્ચા વિચારણા કરશે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસનો આરંભ જામનગર થી કરશે જામનગરમાં સાડા બાર વાગ્યાની આસપાસ પહોંચ્યો અને વરસાદ નિહાળવા માટે ફિડ માં જશે. ઓચિંતા મુખ્યમંત્રી રાજકોટ નો કાર્યક્રમ યોજાયો સમગ્ર તંત્ર દોડધામમાં પડી ગયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!