ગુજરાતને મળવા જઈ રહ્યા છે નવા મુખ્યમંત્રી, દિલ્હીથી દિગ્ગજ નેતાઓ આવ્યા ગુજરાત, આ નામ પર લાગશે અંતિમ મોહર

આજે ત્રણ કેન્દ્રીય નિરીક્ષકો ગુજરાતમાં આવશે ભુપેન્દ્ર પટેલ નામની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક મેળવ્યા બાદ નવી સરકાર રચવાની કવાયતો તે જ કરી દીધી છે. આજે ગાંધીનગર કમલમ ખાતે ધારાસભ્ય દળોની બેઠક યોજાઈ રહી છે. ધારાસભ્ય દળોની બેઠકમાં મુખ્યમંત્રી નું નામ મુકવામાં આવશે.

આ બેઠકમાં નવા ચૂંટાયેલા ઉમેદવારો સાથે જિલ્લાના સંગઠન હોદ્દેદારો હાજર રહેશે. આ બેઠકમાં હાજર રહેવા માટે સંસદ અને પણ સૂચના આપી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદીય બોર્ડ રક્ષા મંત્રી રાજનાથ સિંહ કર્ણાટકના પૂર્વ સીએમ અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે નિમણૂક કરાય છે.

ત્રણેય નેતાઓ આજે ગુજરાતમાં આવશે અને ધારાસભ્ય દડોની બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવશે. બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી નું નામ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે ભુપેન્દ્ર પટેલ રાજ્ય પાલ આચાર્ય દેવ વ્રત ને રાજીનામું આપી દીધું હતું. ભુપેન્દ્ર પટેલ ના મુખ્યમંત્રી પદના રાજીનામાં આપ્યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્ય રત રહેશે. તેઓ આગામી 12 ની ડિસેમ્બર ફરી મુખ્યમંત્રી પદની શપથ લેશે.

12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા નવી સરકારની શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તેવી જાણકારી મળી રહી છે સાથે જ ભાજપના અનેક નેતાઓ હાજર રહેવા અને લઈને પણ અટકણો તે જ બની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *