રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદો ની સંખ્યામાં થશે વધારો, આ દિગ્ગજ નેતા નો નંબર લાગી શકે છે

ગુજરાત રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદો ની સંખ્યા વધારવાના સંકેત રાજ્ય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવ્યા છે. રાજ્યમાં 2026 માં નવું સીમાંકન થશે. ત્યારે રાજ્યની વસ્તી અને જ્ઞાતિ આધારિત લોકસભા અને વિધાનસભા બેઠકોમાં વધારો થઈ શકે છે. નવા સીમાંકન પછી રાજ્યમાં વિધાનસભાની હાલ 182 બેઠક વધીને 230 થઈ શકે જ્યારે લોકસભાની 26 બેઠક વધીને 44 થઈ શકે છે.

જો કે આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓના લાભ નહીં મળે વર્ષ 2007ની વિધાનસભાની ચુંટણીમાં અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો વધી શકે છે.

52 વર્ષ બાદ પહેલી વાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થઈ જશે. જ્યારે 47 વર્ષ બાદ સાંસદ ની સંખ્યા 44 થઈ જશે.

ગુજરાતમાં હાલ 2001ની વસતિ ના આધારે 2006માં સીમાંકન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષ 1975માં રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો નક્કી કરવામાં આવી હતી.

તો વર્ષ 1980 લોકસભા ચૂંટણીમાં 24 બેઠક હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં ગુજરાત વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

અને 182 ધારાસભ્યો અને સ્થાને 230 ધારાસભ્યો બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્રના પણ હાલમાં સેન્ટર પ્રોજેક્ટનું કામ જોશમાં ચાલી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *