Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સસ્તુ સોનુ ખરીદવાની તક હાથ મથી ગઈ, સોનુ ચાંદી ખરીદતા પહેલા જાણી લો આજનો નવો ભાવ, બે વર્ષની ટોચે... - GUJJUFAN

સસ્તુ સોનુ ખરીદવાની તક હાથ મથી ગઈ, સોનુ ચાંદી ખરીદતા પહેલા જાણી લો આજનો નવો ભાવ, બે વર્ષની ટોચે…

સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે બુલેટિન માર્કેટમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે આજે સોના ચાંદી બંનેઓ કીમતી ધાતુઓ માં તેજી જોવા મળી છે. સોનામાં લગભગ 0.84% અને ચાંદીમાં 1.66% ની આસપાસ ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદીનો આજે બારસો રૂપિયાની આસપાસ ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનામાં આ વધારો વૈશ્વિક માંગ અને દેશમાં પણ માંગ વધવાને કારણે જોવા મળી રહ્યો છે.

આપણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત પર નજર કરીએ તો 462 અથવા 0.84% ના વધારા સાથે રૂપિયા 55640 પ્રતિ 10 ગ્રામ દરે ટ્રેન થઈ રહ્યો છે. બીજી તરફ ચાંદીમાં ઉછાળાની વાત કરીએ તો ચાંદી ની કિંમત 1157 રૂપિયા અથવા 1.66% ના વધારા સાથે 70,728 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.

તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધારો અને તહેવારોની માંગ અને

ઓછા પુરવઠાના કારણે સ્થાનિક સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *