Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોરબીના પુલ તૂટ્યા પછી ની તસ્વીરો આવી સામે, જુઓ કેવી રીતે લોકો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે.. - GUJJUFAN

મોરબીના પુલ તૂટ્યા પછી ની તસ્વીરો આવી સામે, જુઓ કેવી રીતે લોકો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે..

મોરબીમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટના એ ગુજરાત સહિત સમગ્ર દેશની જનતાને હલચલ મચાવી દીધી છે. મોરબીમાં રવિવારના રોજ સાડા છ વાગ્યાની આસપાસ અચાનક ત્યાં આવેલો ઝુલતો પુર તૂટી પડ્યો હતો. આ કારણોસર પૂર પરથી આજે તમામ લોકો પાણીમાં ખાબક્યા હતા. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જુલતો પુલ તૂટ્યો તેનું એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને વધુ એક વિડીયો હાલમાં મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વિડીયો પુલ તૂટ્યા બાદનો છે, પુલ પર પરિવાર થોડાક સુધી પહોંચ્યા ત્યાં ફૂલ હલવા લાગ્યો જેના કારણે નવ વર્ષના નેત્ર બીક લાગી ગઈ હતી બીક લાગવાને કારણે તે રડવા લાગ્યો હતો.

પુલમાંથી બહાર આવવાની જીત કરી હતી ત્યારે આખો પરિવાર ફૂલ ઉપરથી એક સેલ્ફી લીધી અને ત્યારબાદ આખું પરિવાર ફૂલની બહાર આવી ગયું હતું. પરિવારના લોકો ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા અને માત્ર 15 મિનિટમાં ફૂલ તૂટી પડ્યો હતો. જેમાં તમે જોઈ શકો છો કે લોકો તાર પકડીને મોતને હાથ તાળી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જ્યારે સૂર્યનારાયણ આથમી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે પાણીમાં અને જિંદગીઓ આથમી ગઈ હતી. થોડા દિવસો પહેલા પુલ પર આનંદ અને કિલ્લોર ગુંજી ઊઠી હતી. જેનો એક વિડીયો પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે પાણીમાં ડૂબી રહેલા લોકો કેવી રીતે પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે.

ઘણા લોકો ભૂલ નો તાર પકડીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી અનુસાર બે કડાકા થઈને જુલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટના બનતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો, સમગ્ર ઘટના બન્યા બાદ એક મહિલા રડતી રડતી કહેતી હતી કે “મારો બાળક મારો પુત્ર કોઈ તો કહો ક્યાં છે..”

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *