સોનાના ભાવમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. દોઢ મહિનામાં સોનાની કિંમતમાં નવો લેટેસ્ટ ભાવ જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પ્રમાણે સોનાનો ભાવ 59,000 રૂપિયાને ભાર કરી ગયો છે. સોનાના ભાવમાં રેકોર્ડબેક વધારો થયો છે.
હાલમાં સોનાની કિંમત 1000 રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે. આગામી બે ફેબ્રુઆરીએ સોનામાં લાઈફ ટાઈમ જોવા મળી હતી. તે સમયે સોનાનો ભાવ 58,847 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
તે પછી માર્ચની શરૂઆતમાં સોનાનો ભાવમાં ઘટીને 55,000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો હતો. પરંતુ અમેરિકન બેન્કિંગ કટોકટી અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવતા સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાની કિંમતમાં મોટો વધારો થતા લોકો પરેશાન થયા છે પ્રથમ વખત 59000 ને પાર જોવા મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્ટિંગમાં લગભગ 1100 રૂપિયાનો વધારા સાથે 59,096 પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
જ્યારે ટ્રેનિંગ માં સોનુ 1100 રૂપિયા લાઈફ ટાઈમ હાઇપર પહોંચ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં 58000 ની ઉપર ટ્રેન થઈ રહ્યો હતો એવી અપેક્ષા હતી કે સોનાની કિંમતમાં ટૂંક સમયમાં ઘટાડો થશે,
પરંતુ સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત 59000 ની આસપાસ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ.
હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે. જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.
તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!