Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઐતિહાસિક સપાટી, ગયા વર્ષ કરતાં ભાવ થયા બમણા.. - GUJJUFAN

સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઐતિહાસિક સપાટી, ગયા વર્ષ કરતાં ભાવ થયા બમણા..

એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં જુદા જુદા પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના ભાવ 6250 રૂપિયાથી લઈને 13101 દસ રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9250 રૂપિયાથી લઇને 10,500 રૂપિયા નેપાળ પહોંચી ગયા છે.

બાબરાના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10450થી લઈને 12555 ને પાર પહોંચી ગયા છે. બોડેલીના માર્કેટ યાર્ડના કપાસના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

સાવરકુંડલાના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9834 થી લઈને 11560 ને પાર પહોંચી જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9000થી લઇને 10,000 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઉચી કવોલિટીના ભાવ મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. ત્યારબાદ કપાસ અજમો જીરૂ વગેરેના વેચાણ ના ભાવ પણ સારા એવા બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *