આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બોલ્યો 10 હજારને પાર, પહેલીવાર આટલો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર

મહેસાણા કડી APMC માં કપાસના મહત્તમ ભાવ 2660 રહ્યો છે. આ વખતે માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ સારો એવો ભલે રહ્યો છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અલગ અલગ માર્કેટયાર્ડમાં અલગ-અલગ ખાવા બોલાવ્યો છે. બધા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ મહત્તમ સપાટીએ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

આ વખતે ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું. પરંતુ માર્કેટ યાર્ડ માં સારો ભાવ મળતા ખેડૂતોને નુકસાન થયું નથી.

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ત્યાં પણ કપાસનો સારો એવો બોલાવી રહ્યો છે. જેથી કરીને ખેડૂતો તેનો પાક લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે.

ફરી એકવાર કપાસના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે. જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1550થી લઈને 2150 સુધી બોલાવ્યો છે. સારો બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વખતે ભારે વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાન થયું. પરંતુ પાકનું સારો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પહેલેથી જ માર્કેટ યાર્ડ માં કપાસ નો સારો ભાવ બોલાય રહ્યું છે.

દિવસે ને દિવસે માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજની વાત કરીએ તો આજે પણ કપાસનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *