Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ માર્કેટ યાર્ડમાં જીરૂ ના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ પહોંચ્યા 4500ને પાર.. - GUJJUFAN

આ માર્કેટ યાર્ડમાં જીરૂ ના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ પહોંચ્યા 4500ને પાર..

સૌથી મોટા માર્કેટયાર્ડમાં જીરૂનાભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. જીરુંના ભાવ આ વર્ષે ખૂબ સારા એવા બોલ્યા જે જીરૂનાભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડના જીરૂ ના ભાવ 2016 થી લઈને 4101 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 2500 થી લઈને 3960 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જામજોધપુર માર્કેટ યાર્ડ ના જીરાના ભાવ 2350 લઈને 4155 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3600 થી લઈને 4501 રૂપિયા બોલાઇ રહ્યા છે.

હળવદ ના માર્કેટ યાર્ડમાં જીરૂનાભાવ 3551 થી લઈને 4000 રૂપિયા બોલાઇ રહ્યા છે. જૂનાગઢના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ લઈને 3660 રૂપિયા બોલાઇ રહ્યા છે.

મોરબી માર્કેટ યાર્ડ માં જીરૂનાભાવ 2350 થી લઈને 3950 રૂપિયા બોલાઇ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3600 થી લઈને 4100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા.

ત્યારબાદ કપાસ અજમો જીરૂ વગેરેના વેચાણ ના ભાવ પણ સારા એવા બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *