જીરાનો ભાવ પહોંચ્યો રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ બોલાય 3780ને પાર

ઉપજના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં આનદનો માહોલ જોવા મળી રહ્યો છે. ચેરમેન મહેશભાઈ પટેલ જાતે રાજ માં હાજર રહ્યા છે. ખેડૂતો પોતાની ઉપજને લઈને સારા એવા ભાવ મળતા માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર લઈને આવી રહ્યા છે. ત્યારે ચેરમેન હાજર રહેતા એરંડા અને જિલ્લા સહિતની ઉપજમાં વધારે ભાવ મળતા ખેડુતોએ આનંદ વ્યક્ત કર્યો છે.

ધાગધરા માર્કેટિંગ યાર્ડ વર્ષોથી કાગળ ઉપર ચાલ્યા બાદ શરૂ થતા ખેડૂતો પોતાની ઉપજને લઈને સારા ભાવ મેળવવા માટે યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે.

ત્યારે ખેડૂતો માલ લઈને આવતા સમયે હરાજીમાં સારા ભાવ મળી રહે એ માટે ચેરમેન મહેશભાઈ પટેલ જાતે હરાજીમાં હાજર રહેતા

ખેડૂતોને એરંડાના પ્રતિમણ 1451 સહિતના ઉપજના ઐતિહાસિક ભાવ મળ્યા છે. જ્યારે મગફળીના ભાવ 963 રૂપિયા મળ્યા છે. જીરુંના ભાવ 3775 રૂપિયા મળ્યા છે.

મગના ભાવ 2115 રૂપિયા મળ્યા છે. અને રાઈ ના ભાવ 1229 રૂપિયા, તેમજ રાયડાના ભાવ 1361 રૂપિયા જોવા મળ્યા છે. જીરુ એક ખાદ્ય પદાર્થ છે.

ભારતમાં જૂની સારા એવા પ્રમાણમાં ખેતી થઈ રહી છે. જીરૂનાભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જીરુંનો ભાવ 3780 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *