Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ચોકી જશો.. - GUJJUFAN

આ માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ચોકી જશો..

દરેક માર્કેટ યાર્ડ બજારના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઉમરેઠ આણંદ માર્કેટયાર્ડમાં બાજરા ના ભાવ 2180 રૂપિયાથી લઈને 2200 રૂપિયા જોવા મળી રહ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડ માં બાજરા ના ભાવ 2200 રૂપિયાથી લઈને 2400 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. પાલનપુર માર્કેટ યાર્ડ ના ભાવ 2140 રૂપિયાથી લઈને 2180 રૂપિયા સુધી પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરના દહેગામ માર્કેટ યાર્ડમાં બાજરાના સરેરાશ ભાવ 2175 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2225 રૂપિયાને પાર પહોંચી ગયા છે. વિસનગર માર્કેટ યાર્ડમાં બાજરાના સરેરાશમાં 2075 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2400 રૂપિયા બોલાય રહ્યા છે.

રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં બાજરા ના ભાવ 2007 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2105 રૂપિયા બોલાય રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં 1900 થી લઈને 2016 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *