ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ મરચાના ભાવમાં ધરખમ વધારો, ભાવ પહોંચ્યા આટલા હજાર ને પાર

ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. લાલ મરચા ના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોએ માર્કેટયાર્ડ સુધી પોતાનો પાક વેચવા માટે પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડની બહાર લાંબી લાઈનોમાં ખેડૂત પોતાનો ભાગ લઈને ઊભો રહી ગયા છે. એપીએમસી માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ ખેડૂતોને યોગ્ય સુવિધા મળી રહે તેને લઈને કાળજી લઇ રહ્યા છે.

તેમજ પાકનો યોગ્ય સંગ્રહ કરવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી રહ્યા છે લાલ મરચા ના ભાવ એપીએમસી માર્કેટ યાર્ડમાં 1150 રૂપિયાથી લઈને 2020 રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ગોંડલના માર્કેટ યાર્ડ મરચા ના ભાવ 1150 રૂપિયાથી લઈને 2010 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જ્યારે મરચાના સૂકા પટ્ટા નો ભાવ 1268 રૂપિયાથી લઈને 1331 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડ માં લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જસદણના માર્કેટયાર્ડમાં લાલ મરચા ના ભાવ 1158 રૂપિયાથી લઈને 1254 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ખેડૂતોને યોગ્ય સુવિધા મળી રહે તેને લઈને કાળજી લઇ રહ્યા છે.

માર્કેટયાર્ડની બહાર લાંબી લાઈનોમાં ખેડૂત પોતાનો ભાગ લઈને ઊભો રહી ગયા છે. ભાવ 1120 રૂપિયાથી લઈને 1202 રૂપિયાને પાર પહોંચી ગયા છે. લાલ મરચા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.