Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
શિયાળુ પાક ચણાના ભાવ પહોંચ્યા આસમાને, એક સાથે આટલા હજાર નો મોટો ઉછાળો - GUJJUFAN

શિયાળુ પાક ચણાના ભાવ પહોંચ્યા આસમાને, એક સાથે આટલા હજાર નો મોટો ઉછાળો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર એપીએમસી ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી શરૂ કરવામાં આવી છે. લખતર તાલુકામાં મોટા પ્રમાણમાં ચણા ના પાક નું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા 1046 રૂપિયા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી હતી. જેથી લખતર એપીએમસી ખાતે 600થી વધુ ખેડૂતો પોતાના ચણા લઈને પહોંચ્યા હતા.

જે ખેડૂતોએ સરકાર ની ઓનલાઈન ખરીદી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે તેમના નંબર આવતા ગુજકોમાસોલ દ્વારા સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવ રૂપિયા 1046 ના ભાવે ચણા ની ખરીદી શરૂ કરવામાં આવી છે.

ત્યાં સુધીમાં ગુજકોમાસોલ દ્વારા લખતર તાલુકાના 60થી 65 ખેડૂતો પાસેથી 80 હજાર કિલો ચણા ની ખરીદી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

એપીએમસી ખાતે ખરીદીના સ્થળો પર સીસીટીવી કેમેરા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ચણાના ભાવ ની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દરેક માર્કેટ યાર્ડ ચણાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ચણાના ભાવ સારા એવા બોલાતા ખેડૂત પોતાનો માલ લઈને માર્કેટયાર્ડ સુધી આવી ગયા છે. ચણાના ભાવ 1200 ને પાર પહોંચી ગયા છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા.

જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી. આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *