મિત્રો આપણે સૌ જાણીએ છીએ, કે હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. આપણે સૌ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. આપણે સોશિયલ મીડિયા પર અનેક અકસ્માતને લગતા વીડીયો જોઈએ છીએ,
જે પૈકી અમુક બનાવો નજરે પડે છે, કે જ્યાં અકસ્માત તો ઘણા વિકરાળ હોય છે. પરંતુ તેમાં કોઈને પણ ઇજા પહોંચતી નથી. આ સમય જૂની કહેવત “રામ રાખે તેને કોણ ચાખે” યાદ આવે છે,
કે જે આ વિકરાળ અકસ્માતમાં પણ વ્યક્તિ કોઈ પણ ખરોજ વિના પણ આસાનીથી બચી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવવો જોઈએ. ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ બાળકના નસીબના વખાણ કરશો.
વિડીયો જોતા એવું લાગે છે, કે જાણે બાળકને નવું જીવન મળ્યું હોય. તો ચાલો આપણે વિડિયો વાયરલ થયો તે અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ વિડીયો કેરળના કન્નોના એક રસ્તા નો છે,
કે જઈના સી.સી.ટી.વી માં એક અકસ્માત નો રેકોર્ડ થયેલો વીડિયો જોવા મળ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે, કે એક રસ્તા પર મુકવાનો પસાર થઈ રહ્યા છે.
તેવામાં પાસેના જાડીઓ માંથી એક બાળક તેજ રફતારથી ની ગતિ સાથે સાયકલ લઈને મુખ્ય રસ્તા પર આવી ચડે છે. જે બાદ રસ્તા પરથી પસાર થઈ રહેલ સ્કૂટર સાથે અથડાય છે. જેના કારણે બાળકોને રસધાની બીજી બાજુ દૂર જઈને પડે છે.
જ્યારે તેની સાયકલ રસ્તાની વચ્ચે જાય છે. આ સમયે પાછળથી આવેલી રહે લી એક તેજ રફ્તર બસ તે સાયકલ પર ચડી જાય છે. અને સાયકલના ભુક્કા બોલાવી દે છે. આ સમયે રાહતની વાત એ હકીકત, કે અકસ્માતના કારણે બાળકોને કોઇ જ ઈજા પહોંચી નથી.
Everybody deserves a bit of luck 🍀
Fast and the furious pic.twitter.com/eu8qtGgocl— Harsha (@kod_har) March 24, 2022
અકસ્માત બાદ લોકો એકઠા થઈ જાય છે. અને બાળકને સુરક્ષિત અનુભવે છે. જોઈને તમે પણ બાળકના નસીબના વખાણ કરશો. બાળકોને રસધાની બીજી બાજુ દૂર જઈને પડે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!