ટેણીયો બાકી ગજબ છે..! દાદીને ગાડી પાછળ બેસાડીને એટલી સ્પીડા ગાડી ચલાવે છે કે, બેફામ ગાડી..

મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ, કે આજકાલના સમયમાં છોકરાઓનો નાની ઉંમરમાં ગાડી ચલાવવું ખૂબ જ ગમે છે .અને આજકાલના છોકરાઓ ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે.

આજના સમયની વાત કરવામાં આવે તો, ઘણા બધા બાળકો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ની ઉમર પણ ન થઈ હોય. અને છોકરાઓ ખૂબ જ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર

અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો એવા પણ વાઇરલ થઈ રહેલા હોય છે. જેમાં નાના એવા બાળકો પણ ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતા જોવા મળી રહ્યા હોય છે. ત્યારે હાલમાં એક એવો વિડિયો થઈ રહ્યો છે,

જેમાં એક ટેણીયો તેના દાદીની મોપેડ પણ પાછા બેસીને ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને પલપલ આ લોકોને પણ ગુસ્સો આવી જાય, અને આ વિડીયો જોઈને ઘણા બધા લોકોને ગુસ્સો પણ આવી જાય છે.

મિત્રો વાયરલ થયેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકે શકીએ છીએ, કે ટીવીએસ ની અંદર એક છોકરો ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે. અને પાછળથી તેની દાદી બેસેલી જોવા મળી રહી છે.

તો મજા છોકરો એટલી બધી સ્પીડમાં ગાડી ચલાવશો જોવા મળી રહ્યો છે, કે ભલે લોકોને લાંબી કિસ્સો સાબિત થઈ જાય વાયરલ થયેલા વીડિયોમાં આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ, કે એક નાનકડું એવું ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો જોવા મળી રહ્યો છે.

અને તેની પાછળ એક મોટી ઉંમરના દાદી પણ બેસેલા છે. અને આ ટેણીયો પવનની સાથે સાથે ખૂબ જ વધારે મોપેડ ભગાવી રહ્યો છે. અને બાજુમાં બીજા કોઈ વાહન ચાલે કે, તેના વિડીયો ઉપર શેર કર્યો છે.

ત્યારે આ વિડીયો શુ છે. વિડીયો ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. અને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટમાં કરી રહ્યા છે. તેમજ લોકો ઘણા બધા લોકો ગુસ્સો પણ કરી રહ્યા છે, તેમાં લખ્યું હતું કે,આવા નાના છોકરાના

 

View this post on Instagram

 

A post shared by jagesgwar sinha (@aj_____boy_aj_____)

હાથમાં બાઈક કોણે આપી તેમાં બીજા લોકોએ કહ્યું હતું ,કે જો આ છોકરાને હાથમાં બાઈક આપી છે. તે લોકોની પણ મૂર્ખામી છે. આવી રીતે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ દર્શાવી, આ વીડિયોને શેર કરીને વાયરલ કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *