એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, અજાણ્યા સ્ત્રોત પાસેથી રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 3377.41કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે આ જ સમયગાળા દરમિયાન મળેલા કુલ ફંડના 70.98 ટકા છે. જે આ દાવો એડીઆર નામના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. ઇન્કમટેક્સ રિટર્ન વખતે આ રકમ કોણે આપી તે રાજકીય પક્ષોએ જાહેર નથી કર્યું.
આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભાજપે નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન 2642.63 કરોડ રૂપિયા અજાણ્યાઓ પાસેથી મેળવ્યા હોવાનો દાવો કર્યો હતો.ભાજપે જે મેળવ્યું હતું તે બધી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓને મળેલું ફંડનું જોર પર 78.24 ટકા છે.
બધા જ પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કુલ 3370 કરોડ રૂપિયા અજાણ્યાઓ પાસેથી મેળવ્યા હતા.જે રાષ્ટ્રીય પક્ષો એ મેળવેલા કુલ ફંડ માં સૌથી વધુ છે.
ભાજપ બાદ અન્ય પક્ષોએ સૌથી વધુ ડોનેશન મેળવ્યું છે. તેમાં કોંગ્રેસ-એનસીપી, ટીએમસી, સીપીઆઈ અને બીએસપી નો સમાવેશ થાય છે.
રાજકીય પક્ષોને મળેલ ગુપ્ત દાન રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષને 2019-20માં અજાણ્યા સ્ત્રોત પાસેથી કરોડ રૂપિયા મળ્યા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!