Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓની કરવામાં આવી વરણી, યુવા મોરચાના પ્રભારી કરાયા જાહેર - GUJJUFAN

ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓની કરવામાં આવી વરણી, યુવા મોરચાના પ્રભારી કરાયા જાહેર

પ્રદેશ મહામંત્રી તરીકે ઈશાન સોની, ઉપાધ્યક્ષ તરીકે પૌરવ પટેલ, નરેશ ઠાકોર મંત્રી તરીકે ભાવિકા ઘોઘારી અને કોષાધ્યક્ષ તરીકે વિજેશ પરમાર ની નિમણૂક થઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી આર પાટીલ અને યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ તથા 8 મહાનગરોમાં યુવા ભાજપ પ્રભારી નામના ઘોષણા કરી છે.

આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડાંગના પ્રભારી તરીકે દિવ્યાંગ ભગત, વલસાડમાં પ્રતિક પટેલ, નવસારીમાં ગૌરવ જરીવાલા,

સુરત શહેરમાં મુકેશભાઈ રાઠવા, સુરત જિલ્લામાં ભાવિકા ઘોઘારી, ભરૂચના અંકિત દેસાઇ, નર્મદામાં હિતેશ લાઠીયા, વડોદરા શહેરમાં સુરજ દેસાઇ, પંચમહાલમાં તુષાર પટેલ મહીસાગર માં હર્ષદ ગોહિલ,

આણંદમાં દીક્ષિત પટેલ, ખેડામાં ધવલ રાવત, અમદાવાદ શહેરમાં પૌરવ પટેલ, ગાંધીનગર શહેરમાં વ્યાસ અરવલ્લીમાં વિશેષ પરમાર, મહેસાણામાં નરેશ ઠાકોર ની નિમણૂક કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ઋષિકેશ વેકરીયા ની નિમણૂક થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં ની નિમણૂક થઈ છે. પોરબંદરમાં સુરપાલસિંહ ની નિમણૂક થઈ છે.

તેમજ બોટાદમાં જય શાહ અને સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રદેશ પ્રભારી તરીકે સત્ય દિલીપસિંહ પરમાર ની નિમણૂક કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *