Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો, સોનું ખરીદવાની ઉત્તમ તક - GUJJUFAN

વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો, સોનું ખરીદવાની ઉત્તમ તક

જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે આ શાનદાર મોકો છે. સરકારી ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 માટે ઇસ્યુ પ્રાઈઝ 5109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આમાં રોકાણ માટે સોમવારે આવેદન થઈ શકે છે ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે ગોલ્ડ બોન્ડ યોજના 2021 માં 10 મો હપ્તો સબ્સ ક્રાઈબ માટે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીનો સમય છે.

આ સમયે રોકાણકારોની પાસે ઓછા રેટમાં ગોલ્ડ ખરીદવાનો અવસર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડ બોન્ડ સરકાર તરફથી જાહેર કરાયા છે.

ગોલ્ડ બોન્ડ ની કિંમત 5109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી થયા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના આધારે sovereign gold bond scheme સીરીઝ માટે ની કિંમત નક્કી કરવામાં આવી છે.

કેન્દ્રીય બેંકે શુક્રવારે એક બયાનમાં કહ્યું કે ગોલ્ડ બોન્ડ નું આધાર મૂલ્ય 51 હજાર રૂપિયા પ્રતિ ગ્રામ સરકારે આરબીઆઈ સાથે વિચાર વિમર્શ બાદ ઓનલાઈન આવેદન કરનારા રોકાણકારોને 50 રૂપિયાની પ્રતિ ગ્રામ છૂટ આપવાનો નિર્ણય લીધો છે.

માટે તેમને ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવું પડશે. આરબીઆઈએ કહ્યું કે ઓનલાઈન પેમેન્ટ કરવા વાળા રોકાણકારો માટે ગોલ્ડ બોર્ડ નિગમ મૂલ્ય 5059 પ્રતિ ગ્રામ હશે.

સુવર્ણ બોન્ડ યોજના 2021 નો હપ્તો 10 થી 14 જાન્યુઆરી સુધી ખુલ્લો હતો, તે દરમિયાન અમૂલ્ય 4,786 પ્રતિ ગ્રામ સોનું હતું.

સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે. અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર એ માત્ર ભારતમાં જ એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ નિયમો અને અધિનિયમ હેઠળ કામ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *