આ દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું, કહ્યું ઘણા નેતા મારા સંપર્કમાં છે સમય આવે..

કેપ્ટન તાજેતરમાં ગૃહમંત્રી અમીત શાહ અને અજીત ડોભાલ ને મળ્યા હતા. અમરિન્દર સમર્થકો પાસેથી લઈ રહ્યા છે સલાહ, હવે નહીં રહે કોંગ્રેસમાં. કેપ્ટન તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહને અજીત ડોભાલ ને મળ્યા હતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ટૂંક સમયમાં નવા રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર પ્રમાણે આગામી 15 દિવસમાં નાની પાર્ટીની રચના કરશે મહત્વનું છે કે કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓ પણ તેમના સંપર્કમાં છે.

હકીકતમાં કેપ્ટન સીએમ પદથી રાજીનામુ આપ્યું ત્યારથી સતત અટકળો ચાલી રહી છે. કે કાં તો તે ભાજપ માં જઈ શકે છે. અથવા તો નવી પાર્ટી બનાવી શકે છે.

તેમણે તાજેતરમાં ગૃહમંત્રી અમીત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અમરિંદર સિંહ સમર્થકો સાથે ચર્ચા કરી રહ્યા છે તે ટૂંક સમયમાં કેટલાક ખેડૂત નેતાઓને પણ મળી શકે છે.

પછી નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સિંહના સમર્થનમાં છે કેપ્ટન અમરિંદર સિંહ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં નહીં રહે એટલે કે ટૂંક સમયમાં તે પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે.

જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ભાજપમાં નહી જાય કેપ્ટન 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

પંજાબ કોંગ્રેસના 40 ધારાસભ્યો તેમની સાથે મોરચો ખોલ્યો હતો. કેપ્ટન સાડા નવ વર્ષ સુધી પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમની પાંચ દાયકાની રાજકીય કારકિર્દી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *